Home | Contact Us | Login
SHREE MACHCHHUKANTHA JAIN VISHASHRIMALI YUVAK MANDAl, MUMBAI SHREE MACHCHHUKANTHA JAIN VISHASHRIMALI YUVAK MANDAl, MUMBAI
 
About Us Donor`s Note Activities Funds Constitutions Contact Us
ABOUT US
Directory News & Events Videos Photo Gallery Useful Links Enquiry Achivements
 
About Us
History
Founders
૨૦૦૬
તા. ૧૭-૯-૨૦૦૬ : ક્ષમાપના સંંમેલન
હીંગવાલા લેન, સ્થાનકવાસી ઉપાશ્રય, ઘાટકોપર (વેસ્ટ)
પ્રવચનકાર : પ.પૂ. વનિતાબાઈ મહાસતીજી
તા. ૩૧-૧૨-૨૦૦૬ : ચતુર્ત ટેલિફોન ડિરેક્ટરીનું પ્રકાશન
સહયોગી દાતા પરિવાર : ચંપાબેન નવલચંદ બેચરદાસ દોશી
હીરાબેન વનેચંદ પોપટલાલ શાહ
લીલાબેન રસિકલાલ છગનલાલ સંઘવી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા
તા. ૩૧-૧૨-૨૦૦૬ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
રૂપેશ વોરાના સથવારે - ક્તિ ગીત - ડાયરો - દાંડિયારાસનો પ્રોગ્રામ
સમારં પ્રમુખ : શ્રી કાંતીલાલ વજેશંકર વખારિયા
અતિથિ વિશેષ :  શ્રી રજનીાઈ જયંતિાઈ વોરા
સ્વાગત પ્રમુખ : શ્રી અશોકાઈ રસિકલાલ મહેતા
દીપ પ્રાગટ્ય : શ્રી ખુશાલચંદ કેશવજી સંઘવી (કે. કે. સંઘવી)

૨૦૦૫
તા. ૨૩-૧-૨૦૦૫ કામગાર ક્રિડા મેદાન, એલફીસ્ટન, પરેલ
સમારં પ્રમુખ : શ્રી ખુશાલચંદ કેશવજીાઈ સંઘવી (કે. કે. સંઘવી)
અતિથિ વિશેષ : શ્રી નવીનચંદ્ર ઓધવજી મહેતા, શ્રી જગદીશચંદ્ર મણીલાલ ઠક્કર
સ્વાગત પ્રમુખ : શ્રી કેતનાઈ નવલચંદ શાહ
વિદ્યાર્થીઓનું બહુમાન તથા રક્ષાબેન લોદરીયા પ્રસ્તુત શુકનગ્રુપના રાસગરબા
તા. ૧૮-૯-૨૦૦૫ : ક્ષમાપના સંમેલન
શ્રી ચિંતામણી દેરાસર સાંઘાણી એસ્ટેટ. ઘાટકોપર (વેસ્ટ)
પ્રવચનકાર : ધર્મરક્ષીત મ.સા.
તા. ૮-૯-૧૦ ડિસેમ્બર ૨૦૦૫ : ૧૧ મી તીર્થયાત્રા
પાવાપુરી-ેરૂતારક-દેલવાડા-આબુ-જીરાવાલા પાર્શ્ર્વનાથ
સંઘપતિ : જયંતિલાલ હીરાલાલ શાહ પરિવાર
૨૦૦૪
તા. ૧૫-૨-૨૦૦૪ રવિવાર : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
ઈન્ફ્રા ગોસરના સથવારે સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ તથા દાંડિયારાસ : ડૉ. અન્ટોનિયા ડીસીલ્વા હાઈસ્કુલ, દાદર (વેસ્ટ)
અતિથિ વિશેષ : શ્રી ચંદ્રકાંત  હિરાલાલ પટેલ
સ્વાગત પ્રમુખ : શ્રી જયસુખલાલ શાંતીલાલ દોશી
વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારોહ
૨૦૦૩
તા. ૧૭-૮-૨૦૦૩ યુવક મંડળના સ્ય તથા પેટ્રનોનું હર્ષગીરી લેક રીસોર્ટ સ્નેહ સંમેલન ૯૭ સ્યો.
તા. ૧૪-૯-૨૦૦૩ : ક્ષમાપના સંમેલન - પ.પૂ. પ્રન્યાસ પ્રવર અરૂણવિજયજી મ.સા. પ. પૂ. જિનચંદસાગરસુરીજી
૨૦૦૨
૨૬-૧-૨૦૦૨ : વાર્ષિકોત્સવ પારિતોષિક  વિતરણ સમારં
કામગાર ક્રિડા મેદાન, એલફીસ્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૧૩.
સમારં પ્રમુખ : શ્રી કેતનાઈ નવલચંદ શાહ
સ્વાગત પ્રમુખ : શ્રી વિનોદચંદ્ર પ્રાણજીવન મહેતા
અતિથિ વિશેષ : શ્રી કિરણાઈ ઓધવજી મહેતા
તા. ૮-૨-૨૦૦૨  થી ૧૧-૨-૨૦૦૨ : દસમી તીર્થયાત્રા
સુમેરૂ-મીયાગામ-પાવાગઢ-અણસ્તુ
સંઘપતી પરિવાર : શ્રી કાંતિલાલ સુખલાલ શાહ પરિવાર
મુંબઈથી વડોદરા ટ્રેન દ્વારા ત્યાંથી બસ દ્વારા ૨૦૦ યાત્રાળુઓ 
તા. ૨૧-૪-૨૦૦૨ : મસાલા વિતરણ
ક્ષમાપના સંમેલન : શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ, માટુંગા.
૨૦૦૧
તા. ૨૬-૧-૨૦૦૧ ના રોજ આવેલ યાનક ૂકંપગ્રસ્તોની વગારે જવા માટે માતબર રકમનું ંડોળ ેગુ કરી વાંકાનેર-મોરબી-રંગપર બેલા-ઘાટીલા-હળવદ-ખાખરેચી-વેજલપર સ્થિત જ્ઞાતિજનોને સહાય.
તા. ૮-૨-૨૦૦૧ તબીબી વિમા કાયમી ફંડની શરૂઆત (મેડિક્લેમ)
દાતા પરિવાર : શ્રીમતી તારાબેન જયંતિલાલ જીવરાજ મહેતા   તથા શ્રીમતી જયાબેન હિંમતલાલ જીવરાજ મહેતા પરિવાર
આ ફંડ માટે ગીરથ પ્રયત્ન કરનાર ૂતપૂર્વ પ્રમુખ
શ્રી અવંતી રમણીકલાલ સંઘવી તથા ટ્રસ્ટી શ્રી પરેશ હસમુખરાય શાહને યુવક મંડળ બીરદાવે છે.
તા. ૯-૯-૨૦૦૧ : ક્ષમાપના સંમેલન
શ્રી ઘેલાાઈ કરમચંદ હોલ, સ્ટેશન પાસે, વિલે પારલે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬.
પ્રવચનકાર : ડૉ. અનુપમાશ્રીજી મહાસતીજી તથા પૂ. વિશ્ર્વાનંદજી મ.સા.
તા. ૨૬-૧-૨૦૦૧ : આરોગ્ય શિબીર
કામગાર ક્રિડા મેદાન, એલફીસ્ટન રોડ, મુંબઈ - ૪૦૦ ૦૧૩.
૨૦૦૦
તા. ૧૭-૯-૨૦૦૦ : ક્ષમાપના સંમેલન
શ્રી સંવનાથ જૈન દેરાસર, જાંબલી ગલી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૨.
પ્રવચનકાર : પ. પૂ. આ શ્રી યશોવર્મસૂરીશ્ર્વરજી મ.સા.
૧૯૯૯
૧૭-૧-૧૯૯૯ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
કામગાર ક્રિડાવન, એલફીસ્ટન , મુંબઈ - ૧૩
બાસુરી બિટ્સના તાલે દાંડિયા રાસનો કાર્યક્રમ 
 સમારં પ્રમુખ : શ્રી હરગોવિંદદાસ રેવાશંકર મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી કનકરાય સોમચંદાઈ પારેખ
અતિથિ વિશેષ : ડૉ. વિક્રમાઈ દુલેરાય સંઘવી
૨૧-૩-૧૯૯૯ : માનવ રાહત કાયમી ફંડની શરૂઆત
પ્રેરણાદાતા : શ્રીમતી કંચનબેન ોગીલાલ મોહનલાલ મહેતા, મુંબઈ
આ ફંડની શરૂઆત કરવા યુવક મંડળના પ્રમુખ શ્રી કમલેશાઈ ચંદુલાલ શાહના વિશેષ પ્રયાસને બિરદાવીએ.
૨૬-૯-૧૯૯૯ : ક્ષમાપના સંમેલન : ડૉ. આંબેડકર હૉલ, પાસ્તા લેન, દાદર, મુંબઈ ૦ ૪૦૦ ૦૧૪.
પ્રવચનકાર : પૂ. ુમનિશ્રી  નવરત્નવિજયજી મ.સા. 
૨૮-૧૧-૧૯૯૯ : યુવક મંડળના ઉપક્રમે યુવક મંડળના સ્યો તથા જ્ઞાતિજનોનું સ્નેહ સંમેલન, જમણવાર તથા હાસ્ય દરબારનો કાર્યક્રમ, બિરલા માતુશ્રી સાગૃહ, ન્યુમરિનલાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦.
૨૩-૧૨ થી ૨૮-૧૨-૧૯૯૯ : નવમો તીર્થયાત્રા સંઘ
મુંબઈથી ફાલના ટ્રેઈન દ્વારા ત્યાંથી બસ દ્વારા રાણકપુર તીર્થ, નાકોડાજી, જેસલમેર તીર્થનો યાત્રા પ્રવાસ, ફલોદી, ઓશીયાજી ૩૭૦ યાત્રાળુઓ.
સંઘપતિ પરિવાર : શ્રી હરગોવિંદદાસ રેવાશંકર મહેતા પરિવાર, અંધેરી
૧૯૯૮
૨૦-૧-૧૯૯૮ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
કામગાર ક્રિડાવન, એલફીસ્ટન, મુંબઈ - ૪૦૦ ૦૧૩
બાંસુરી બિટ્સ, નેમિષ દેઢિયાનો રાસ ગરબાનો કાર્યક્રમ
સમારં પ્રમુખ : શ્રી કસ્તુરતંદાઈ  જેતસીાઈ સંઘવી
સ્વાગત પ્રમુખ : શ્રી હર્ષદાઈ ધીરજલાલ દોશી
અતિથિ વિશેષ : શ્રી પ્રકાશાઈ જેવતલાલ મહેતા (નેપાળ)
૧૨-૨ થી ૧૫-૨-૧૯૯૮ : આઠમો તીર્થયાત્રા સંઘ : સ્પે. બસ દ્વારા મુંબઈથી  પનવેલ, ખોપોલી, તલેગાંવ,  કાત્રેજ તીર્થ, કરાડ તીર્થ, કરાડ તીર્થ, શ્રી કુંોજગિરિ તીર્થ, લોનાવલા ૧૭૫ યાત્રાળુઓ
સંઘપતિ પરિવાર : અ.સૌ. મુક્તાબેન મગનલાલ દુર્લજી મહેતા પરિવાર મલાડ
૬-૯-૧૯૯૮ : ક્ષમાપના સંમેલન
ાટિયાવાડી, તિલક રોડ, ઘાટકોપર
પ્રવચનકાર : પૂ. આચાર્ય શ્રી વિજયપદમાનંદ સૂરીશ્ર્વરજી મ.સા
૯૯૪
૧૬-૧-૧૯૯૪ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
કામગાર ક્રિડા મેદાન, એલફીસ્ટન, મુંબઈ
પારસ ઓરકેસ્ટ્રાનો મનોરંજન કાર્યક્રમ
સમારં પ્રમુખ : શ્રી ગુણવંતરાય હરખચંદ શાહ
સ્વાગત પ્રમુખ : શ્રી કાંતિલાલ વજેશંકર વખારિયા
અતિથિ વિશેષ : શ્રી રતાઈ હિંમતલાલ દોશી
૨૫-૯-૧૯૯૪ : ક્ષમાપના સંમેલન : મરાઠી મ્યુ. સ્કુલ, બ્રાહ્ય સેવા સમાજ હોલ, દાદર 
પ્રવચનકાર : પૂ. નયપ્રુસુરીશ્ર્વરજી મ.સા.
૧૯૯૩
૧૪-૯-૧૯૯૩ : ક્ષમાપના સંમેલન : શ્રી કાનજી ખેતશી વાડી, ફોર્ટ, મુંબઈય
પ્રવચનકાર : પ. પૂ. નિરંજનાઈ મહાસતીજી
૧૯૯૨
૧૪-૬-૧૯૯૨ : વાર્ષિકોત્સવ પારિતોષિક  વિતરણ સમારં (મોવડીમંંડળના ઉપક્રમે ૂરાાઈ આરોગ્ય ુવન, કાંદીવલી (વે)
૬-૯-૧૯૯૨ : ક્ષમાપના સંમેલન : શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જૈન દેરાસર, વિલેપાર્લા (ઈ)
પ્રવચનકાર : પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસુરીજી મ.સા.
૧૯૯૧
૯-૨-૧૯૯૧ : સમૂહ તીર્થયાત્રા (શ્રીકુલપાકજી, હૈદરાબાદ અશાંત પરિસ્થિતિને લીધે બંધ રાખેલ.)
૨૮-૪-૧૯૯૧ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં, એમ. કે. હાઈસ્કુલ, ફેક્ટરી લેન, બોરીવલી (વે). બાંબુ બીટ્સના તાલે, રૂપલ દોશીના આયોજને દાંડિયા રાસ ગરબાનો કાર્યક્રમ.
સમારં પ્રમુખ : શ્રી નવીનચંદ્ર મનસુખલાલ મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી જયંતીલાલ હરિલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી બી.એસ. વસા (એડવોકેટ)
૧૫-૯-૧૯૯૧ : ક્ષમાપના સંમેલન : સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,  હિંગાલા લેન, ઘાટકોપર (ઈ)
પ્રવચનકાર : પૂ. વનિતાબાઈ મહાસતીજી
૧૯૯૦
૩૧-૩-૧૯૯૦ : શૈક્ષણિક વર્ષની ઉજવણીના ાગરૂપ નિબૂંધ સ્પર્ધાનું આયોજન સમાજ અને શિક્ષણ નિબંધના વિજેતાઓ સર્વથી ૧) કુમારી માલતી વસંતલાલ મહેતા (અમદાવાદ) ૨) કુમારી ધર્મીલા નાનચંદ પટેલ (વાંકાનેર) અને  ૩) સૌ. જયશ્રી ધીરેન્દ્ર લોદરીયા (મુંબઈ)
૪-૨-૧૯૯૦ : વાર્ષિકોત્સવ પારિતોષિક સમારં : ષણ્મુખાનંદ ઓડિટોરિયમ, સાયન, કીંગસર્કલ, મુંબઈ.
ગુજ્જુ બોયસ ધમાકા ઓરકેસ્ટ્રા કાર્યક્રમ
સમારં પ્રમુખ : શ્રી વિનુાઈ કુંવરજી મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી ગિરધરલાલ જેતસીાઈ સંઘવી
અતિથિ વિશેષ : શ્રી પ્રદીપકુમાર મણીલાલ પારેખ
૨-૯-૧૯૯૦ : ક્ષમાપના સંમેલન તથા ચૈત્ય પરિપાટી સંવનાથજી જૈન દેરાસર, જાંબલી ગલી, બોરીવલી (વે.).
પ્રવચનકાર : પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા. (ડહેલાવાલા)
સ્વામી વાત્સલ્યનો આદેશ : સ્વ. મનસુખલાલ હીરાચંદાઈ મહેતા પરિવાર
સ્વ. ાઈચંદ હરજીવન મહેતા પરિવાર
૧૯૮૯
૨૭-૧-થી ૩૦-૧-૧૯૮૯ : પાંચમો તીર્થયાત્રા સંઘ : અમદાવાદ, મહુડી, વીજાપુર, આગલોડ, કુંારિયાજી, દેલવાડા, અચલગઢ (આબુ), તારંગાજી, મહેસાણા તીર્થ.
સંઘપતિ પરિવાર : શ્રી  ાઈચંદ હરજીવન મહેતા પરિવાર ૨૨૫ યાત્રાળુઓ મુંબઈથી અમદાવાદ ટ્રેન દ્વારા, અમદાવાદથી બસ દ્વારા.
૫-૨-૧૯૮૯ : વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ સમારં.
(મોવડી મંડળ આયોજીત)
૧-૪-૧૯૮૯ થી ૩૧ -૩-૧૯૯૦ : પ્રમુખશ્રી  રશ્મિકાંત  જેવતલાલ શાહે શૈક્ષણિક  વર્ષ તરીકે જાહેર કર્યું.
૩૦-૪-૧૯૮૯ : યુવક સ્યાઈઓનું આનંદ પર્યટન માર્વે બીચ, મલાડ મઢ, મુંબઈ મુકામે.
૧૦-૯-૧૯૮૯ : ક્ષમાપના સંમેલન : જ્ઞાન મંદિર, દાદર (વે.)
પ્રવચનકાર : પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા.
૧૭-૧૧ થી ૨૧-૧૧-૧૯૮૯ : છઠ્ઠી તીર્થયાત્રા સંઘ, શ્રી બિબદોડ, શ્રી નાગેશ્ર્વર, શ્રી મક્ષીજી, શ્રી માંડવગઢ, શ્રી ઈંદોરતીર્થ.
સંઘપતિ પરિવાર : શ્રી ઉજમશી હરચંદાઈ દોશી પરિવાર.
૫૫૦ યાત્રાળુઓ મુંબઈથી ઈંદોર બસ દ્વારા.
૧૯૮૮
૩-૧-૧૯૮૮ : ઓગણીસમો વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ
સમારં સ્થળ : ષણ્મુખાનંદ હોલ
સમારં પ્રમુખ : શ્રી કાંતિલાલ વજેશંકર વખારિયા
સ્વાગત પ્રમુખ : શ્રી હિરાલાલ માણેકલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી નવીનાઈ રતીલાલ શાહ
૩-૧-૧૯૮૮ : દ્વિતીય ટેલિફોન ડિરેક્ટરીનું ઉદ્ઘાટન સમારં અને સુપર સોનીક ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ.
૧૯-૧-૧૯૮૮ : ક્ષમાપના સંમેલન તથા ચૈત્ય પરિપાટી મુનીસુવ્રત સ્વામી જૈન દેરાસર, કાંદિવલી (વેસ્ટ)ય
પ્રવચનકાર : આચાર્યદેવ શ્રી કનકરત્નસુરીશ્ર્વરજી મ.સા.
સ્વામી વાત્સલ્યનો આદેશ : ડૉ. ોગીલાલ રાયચંદાઈ મહેતા પરિવાર
૧૯૮૭
૪-૧-૧૯૮૭ : વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ સમારં (મોવડી મંડળ યોજીત)
૨૩ થી ૨૭-૧-૧૯૮૭ : તૃતિય તીર્થયાત્રા સંઘ - વાંકાનેર મોરબી,
મુંદ્રા, ુજપુર, સુથરી, જખૌ, કઠોરા, નલિયા, તેરા
સંઘપતિ : શ્રી ઉમેદચંદ પાનાચંદ શાહ પરિવાર
૩૫૦ જ્ઞાતિજનો - મુંબઈથી વાંકાનેર ટ્રેન દ્વારા વાંકાનેરથી બસ દ્વારા 
૬-૯-૮૭ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ. પૂ. પદ્માનંદ વિજયજી મ.સા.
સ્વામિ વાત્સલ્યનો આદેશ : શ્રી પ્રાણજીવનદાસ અવિચળ મહેતા પરિવાર
૩૦-૧૦ થી ૧-૧૧-૧૯૮૭ : ચતુર્થ તીર્થ યાત્રા સંઘ : કોલ્હાપુર, નિધાણી. કુંોજ ગિરિ
સંઘપતિ : શ્રી પ્રાણજીવન અવિચળ મહેતા પરિવાર ૩૫૦ જ્ઞાતિજનો - મુંબઈથી કોલ્હાપુર ટ્રેન દ્વારા  કોલ્હાપુરથી બસ દ્વારા.
૧૯૮૬
૩ થી ૬-૧-૧૯૮૬ : દ્વિતીય તીર્થ યાત્રા સંઘ
સ્થળ : શંખેશ્ર્વર - - વિજાપુર મહુડી, મહેસણા, આગલોડ, પાનસર
સંઘપતિ : શ્રી ાઈચંદ હરજીવન મહેતા પરિવાર ૪૦૦ જ્ઞાતિજનો, મુંબઈ - અમદાવાદ ટ્રેન દ્વારા અમદાવાદથી બસ પ્રવાસ.
૯-૨-૧૯૮૬ : ૧૮મો વાર્ષિકોત્સવ - પારિતોષિક વિતરણ સમારં ષણ્મુખાનંદ હોલ, શત્રુંજય પર દ્રશ્ય શ્રાવ્યનો કાર્યક્રમ - વંદુ વાર હજાર.
શ્રી રતિલાલ કીરચંદ શેઠ પરિવારના સૌજન્યથી
સમારં પ્રમુખ : શ્રી સેવંતિલાલ કેશવલાલ શાહ
સ્વાગત પ્રમુખ :  શ્રી જગદિશચંદ્ર  નવલચંદ્ર લોદરિયા
અતિથિ વિશેષ : શ્રી મેઘજીાઈ એચ. શાહ (લાકડિયાવાલા)
શ્રી રતિલાલ ીખાલાલ શાહ
૧૦-૮-૧૯૮૬ : યુવક મંડળના રજીસ્ટર કાર્યાલયનું ઉદ્ઘાટન
મહેતા મહેશ હરેન્દ્ર ાઈચંદ્ર  કાર્યાલય નામકરણ વિધિ સમારંના પ્રમુખ
શ્રી વનેચંદાઈ અવિચળ મહેતાના હસ્તે કરવામાં આવેલ
સ્વ. કુંવરજી મોહનલાલ  મહેતા ફોટાની અનાવરણ વિધિ મુખ્ય દાતાશ્રી  હરેન્દ્ર ાઈચંદ મહેતાના હસ્તે કરવામાં આવેલ.
ઉદ્ઘાટન  સન્માનીય દાતા  શ્રી વિનુાઈ કુંવરજી મહેતાના હસ્તે કરવામાં આવેલ. દીપક પ્રગટાવવાની વિધિ શ્રી હિંમતાઈ રતિલાલ શેઠના હસ્તે કરવામાં આવેલ. આમંત્રિત  મહેમાન ડૉ. ગવાનદાસ મનસુખલાલ મહેતા (એમ.બી.બી.એસ.)
અતિથિ વિશેષ : શ્રી મહેન્દ્રકુમાર તારાચંદ મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી જગદીશચંદ્ર નવલચંદ્ર લોદરિયા
અતિથિ વિશેષ : શ્રી મેઘજીાઈ એચ. શાહ (લાકડિયાવાલા)
શ્રી રતિલાલા ીખાલાલ શાહ
૧૦-૮-૧૯૮૬ : યુવક મંડળના રજીસ્ટર કાર્યાલયનું ઉદ્ઘાટન  મહેતા મહેશ હરેન્દ્ર ાઈચંદ કાર્યાલય નામકરણ વિધિ સમારંના પ્રમુખ
શ્રી વનેચંદાઈ અવિચળ મહેતાના હસ્તે કરવામાં આવેલ.
સ્વ. કુંવરજીાઈ  અવિચળ મહેતાના ફોટાની અનાવરણ વિધિ  મુખ્ય દાતાશ્રી હરેન્દ્ર ાઈચંદ મહેતાના હસ્તે કરવામાં આવેલ. ઉદ્ઘાટન સન્માની. દાતા શ્રી વિનુાઈ કુંવરજી મહેતાના હસ્તે કરવામાં આવેલ. દીપક પ્રગચાવવાની વિધિ શ્રી  હિંમતાઈ રતિલાલ શેઠના હસ્તે કરવામાં આવેલ. આમંત્રિત  મહેમાન ડૉ. ગવાનદાસ મનસુખલાલ  મહેતા (એમ.બી.બી.એસ.)
અતિથિ વિશેષ : શ્રી મહેન્દ્રકુમાર તારાચંદ મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી ત્રંબકલાલ કરસનજી મહેતા
સ્વામિ વાત્સલ્ય આદેશ : શ્રી ત્રંબકલાલ કરસનજી મહેતા, શ્રી વિનુાઈ કુંવરજી મહેતા
કાર્યાલયની જગ્યા મેળવવામાં તથા દાતાઓનો સાથ મેળવવામાં યુવક મંડળના ૂતપૂર્વ પ્રમુખ શ્રી વિનોદરાય વૃજલાલ શાહે ખૂબ જ સહકાર આપેલ.
૨૧-૯-૧૯૮૬ : ક્ષમાપના સંમેલન તથા ચૈત્ય પરિપાટી - નેમિનાથ જૈન દેરાસર - પાયધુની.
પ્રવચનકાર : પૂ. વિજય મહાનંદ સુરીશ્ર્વરજી મયસા. પૂ. જયશેખર મ.સા. પૂ. નરચંદ્ર વિજયજી મ.સા. (ડહેલાવાળા) સવાર-સાંજના સ્વામિ વાત્સલ્યનો આદેશ : શ્રી રસિકલાલ કલ્યાણજી મહેતા પરિવાર તરફથી.
૧૯૮૫
૧૦-૧૨-૧૯૮૫ : વાર્ષિકોત્સવ - પારિતોષિક વિતરણ સમારં
ષણ્મુખાનંદ હોલ : મનોરંજન કાર્યક્રમ સિમ્ફોની સુપરહીટ - ઓરકેસ્ટ્રા
સમારં પ્રમુખ : શ્રી કાંતિલાલ ાઈચંદ મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી કાંતિલાલ સુખલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ શાહ
શ્રી લાુાઈ પ્રાણજીવનદાસ મહેતા
શ્રી અશ્ર્વિનાઈ અંબાલાલ પટેલ
શ્રી રસીકલાલ નાગરદાસ કોઠારી
૨૨-૯-૧૯૮૫ : ક્ષમાપના સંમેલન - પાયોનિયર હાઈસ્કુલ, માટુંગા
પ્રવચનકાર : બંધુ ત્રીપુટી,  પુ. મુનીશ્રી મુનિચંદ્ર વિજયજી પુ. મુનિશ્રી કીર્તિચંદ્ર વિજયજી તથા પુ. મુનિશ્રી જીનચંદ્ર વિજયજી મયસા. સવાર - સાંજની સ્વામી વાત્સલ્યનો આદેશ : શેઠ શ્રી પ્રાણજીવનાઈ અવિચળ મહેતા પરિવાર
૧૧-૮-૧૯૮૫ : યુવક મંડળના સ્ય ાઈઓનું સ્નેહ સંમેલન - લોનાવલા મુકામે
૧૯૮૪
૨૪-૪-૧૯૮૪ : યુવક મંડળની ધર્માદા આયુક્ત (ટ્રસ્ટ) હેઠળ નોંધણી રજીસ્ટ્રેશન પત્રક નં. એ-૩૫૯૫
૫-૨-૧૯૮૪ : રજત જયંતિ મહોત્સવ
પારિતોષિક વિતરણ સમારં : સ્નેહ સંમેલન - ષણ્મુખાનંદ હોલ
મનોરંજન કાર્યક્રમ : તબસ્સુમ હીટ પરેડ
સમારં પ્રમુખ : દીપચંદાઈ એસ. ગાર્ડી
સ્વાગત પ્રમુખ : આદ્ય પ્રમુખ શ્રી પ્રવિણચંદ્ર તલકશી શાહ
અતિથિ વિશેષ : યુવરાજશ્રી દિગ્વજયસિંહજી ઝાલા અને શ્રી કાંતિલાલ દેવચંદ મહેતા
નિબંધ સ્પર્ધાનું આયોજન :
૨-૯-૧૯૮૪ : ક્ષમાપના સંમેલન - પાયોનિયર હાઈસ્કૂલ - માટુંગા 
પ્રવચનકાર : પ.પૂ. સ્મિતાબાઈ મ.સા.  તથા મુ.બા બ.પૂ. સુનિતાબાઈ સ્વામિ વાત્સલ્યનો આદેશ : શ્રી ધીરજલાલ જેઠાલાલ દોશી
૨૧ થી ૨૪-૯-૧૯૮૪ : પ્રથમ તીર્થયાત્રા સંઘ
સ્થળ : કાવી, ગંધાર, ઝઘડિયાજી તથા બારડોલી, રૂચ
સંઘપતિ : સ્વ. રામજીાઈ મેઘજીાઈ સંઘવી પરિવાર - ૫૦૦ જ્ઞાતિજનો બસ દ્વારા
૧૯૮૩
૨૭-૨-૧૯૮૩ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન - વડીલ સન્માન
પારિતોષિક વિતરણ સમારં ષણ્મુખાનંદ ઓડિટોરિયમ
મનોરંજન કાર્યક્રમ : શ્રીમતી પ્રમિલા દાતાર અને સુનહરી યાદે
સમારં પ્રમુખ : શ્રી પ્રવિણચંદ્ર તલકશી શાહ
સ્વાગત પ્રમુખ : શ્રી દીપચંદ કલ્યાણજી મહેતા
અતિથિ વિશેષ : શ્રી જગજીવનદાસ હિરાલાલ દોશી, શ્રી ધીરજલાલ શાંતિલાલ કપાસી (મોવડી  મંડળના ઉપક્રમે)
૧૮-૯-૧૯૮૩ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. ગણિવર્ય શ્રી જીતેન્દ્ર સાગરજી મ.સા. તથા વ્યાખ્યાનકાર મુનિરાજશ્રી પુન્યપાલ સાગરજી મ.સા. સ્વામી વાત્સલ્યનો
આદેશ : શ્રી ઉમેદચંદ પાનાચંદ શાહ પરિવાર
૧૯ થી ૨૫-૯-૧૯૮૩ : અષ્ટામિકા મહોત્સવ - લઘુ શાંતિ સ્નાત્ર પુજન તથા સમૂહ તીર્થયાત્રા, જાંબલીગલી, દહિસર-બોરીવલી સમૂહ તીર્થયાત્રાના સવાર - સાંજની સ્વામી
વાત્સલ્યનો આદેશ : શેઠ ગફલાઈ જેઠાાઈ પરિવાર તરફથી ૨૨-૧૧-૧૯૮૩ : દ્વિતિય સમૂહ લગ્નના આઠ યુગલોમે ૧ સ્ટીલના કબાટની ેટ.
૨-૧૨-૧૯૮૩ : યુવક મંડળ સ્નેહસંમેલન - રજત જયંતી વર્ષની ઉજવણીના ાગરૂપે યુવક મંડળની કારોબારીના સ્વર્ગસ્થ કાર્યકારોના કાર્યોની કદરરૂપે રજતચંદ્ર એનાયત
મનોરંજન કાર્યક્રમ : આરોહી ઓરકેસ્ટ્રા 
સ્થળ : બિરલા ક્રિડા કેન્દ્ર (ચોપાટી)
૧૯૮૨
૩-૧-૧૯૮૨ : આરોગ્ય ચિકિત્સા શિબિર અને રક્તદાન શિબિર
સ્વાગત પ્રમુખ : શ્રી એ. પી. શેઠ
અતિથિ વિશેષ : ડૉ. પ્રવિણચંદ્ર હરગોવિંદદાસ શાહ
શિબિર ઉદ્ઘાટન : ડૉ. રમણીકલાલ કીરચંદ શાહ
૨૮-૨-૧૯૮૨ :  વાર્ષિકોત્સવ -સ્નેહ-સંમેલન-પારિતોષિક
વિતરણ સમારં : ષણ્મુખાનંદ ઓડિટોરિયમ
મનોરંજન કાર્યક્રમ : મહેશકુમાર એન્ડ પાર્ટી
સમારં પ્રમુખ : શ્રી ત્રિલોકચંદ્ર દુર્લજી  પટેલ
સ્વાગત પ્રમુખ : શ્રી નવનીતરાય  ચુનીલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી અમૃતલાલ હરખચંદ શાહ
૨૯-૮-૮૨ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. સ્વાતિબાઈ તથા દર્શનબાઈ મહાસતીજી સંપૂર્ણ આદેશ શ્રી પ્રવિણચંદ્ર તલકશી શાહ તરફથી
૧૯૮૧
૨૨-૨-૧૯૮૧ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન - પારિતોષિક  વિતરણ સમારં ષણ્મુખાનંદ ઓડિટોરિયમ
સમારં પ્રમુખ : શ્રી બાલાચંદ સોમચંદ ઘોલાણી
સ્વાગત પ્રમુખ : શ્રી હરેન્દ્ર ાઈચંદ મહેતા
અતિથિ વિશેષ : શ્રી શશિકાંત કીરચંદ મહેતા (મોવડી મંડળના ઉપક્રમે)
 ૨૪-૫-૧૯૮૧ : યુવક મંડળના સ્ય ાઈઓનું આનંદ પર્યટન - એલીફન્ટા ગુફાઓ
૬-૯-૧૯૮૧ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. ધનંજય વિજયજી મહારાજ સાહેબ પ્રથમ વખતે ધાર્મિક શિક્ષણ ઉત્તેજન ઈનામો આપવામાં આવેલ.
૪-૧૦-૧૯૮૧ : સમૂહ તીર્થયાત્રા - બોરીવલી મુકામે, સંપૂર્ણ આદેશ શ્રી કલ્યાણજી ડુંગરશી મહેતા પરિવાર તરફથી
૧૯૮૦
૬-૪-૧૯૮૦ : યુવકમંડળના સ્યાઈઓનું આનંદ પર્યટન બોરડી ઘોલવડ મુકામે.
૨૧-૯-૧૯૮૦ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. મહાસતી અમરલતાબાઈ મહારાજ સાહેબ
૧૨-૧૦-૧૯૮૦ : સમૂહ તીર્થયાત્રા - અગાશી મુકામે
૧૯૭૯
૧૦-૨-૧૯૭૯ : યુવક સ્ય ાઈઓનું મિલન તથા  મનોરંજન કાર્યક્રમ : બિરલા ક્રિડા કેન્દ્ર ચોપાટી
૧-૫-૧૯૭૯ : વાર્ષિકોત્સવ - સ્નેહ મિલન - પારિતોષિક વિતરણ સમારં ષણ્મુખાનંદ  ઓડિટોરિયમ નાટક : નોખી માટી ને નોખા માનવી.
સમારં પ્રમુખ : શ્રી ત્રંબકલાલ કરશનજી મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી પ્રવિણચંદ્ર પ્રાણજીવન મહેતા
અતિથિ વિશેષ : શ્રી જયંતિલાલ રતનચંદ શાહ
૨-૯-૧૯૭૯ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. પ્ન્યાસરૈવત સાગરીજ મહારાજ સાહેબ
૨-૯-૧૯૭૯ : સમૂહ તીર્થયાત્રા - મચ્છુબંધ તુટતા થયેલ તારાજીથી બંધ રાખેલ.
૧૯૭૮
૧-૧-૧૯૭૮ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન - પારિતોષિક
વિતરણ સમારં ષણમુખાનંદ ઓડિટોરિયમ નાટક - અપરાજીતા
સમારં પ્રમુખ : શ્રી દેવશી સુંદરજી લોદરિયા
સ્વાગત પ્રમુખ : શ્રી હરેન્દ્ર ાઈચંદ મહેતા
અતિથિ વિેશેષ : શ્રી કાંતિલાલ પી. ઝવેરી
૧૮-૨-૧૯૭૮ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જી.આઈ.ડી.સી.)
ઉદ્યોગ વિકાસ ચર્ચા - ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર - ચર્ચગેટ
શ્રી ાઈલાલાઈ કોન્ટ્રાક્ટર - ઉદ્યોગપ્રધાન - ગુજરાત રાજ્ય
શ્રી કાંતિલાલ પી. ઝવેરી - ચેરમેન - જી. આઈ.ડી.સી.
૧૦-૯-૧૯૭૮ - ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. શ્રી ગિરિશમુનિ મહારાજ  સાહેબ
૧-૧૦-૧૯૭૮ : સમૂહ તીર્થયાત્રા - સાંતાક્રુઝ મુકામે સંપૂર્ણ આદેશ
શ્રી અમૃતલાલ દીપચંદ શાહના પરિવાર તરફથી
૧૯૭૭
૧૩-૩-૧૯૭૭ : યુવાન સ્ય ાઈઓનું મિલન - મનોરંજન કાર્યક્રમ બિરલા ક્રિડા કેન્દ્ર ચોપાટી
૧૮-૯-૧૯૭૭ - ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ
૯-૧૦-૧૯૭૭ : સમૂહ તીર્થયાત્રા - ઘાટકોપર મુકામે
૧૯૭૬
૫-૯-૧૯૭૬ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. શ્રી સુદર્શનમૂનિ તથા શ્રી મહેન્દ્રમુનિ મહારાજ સાહેબ
૧-૧૦-૧૯૭૬ : સમૂહ તીર્થયાત્રા - થાણા મુકામે
૧૯૭૫
૨-૩-૧૯૭૫ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન - પારિતોષિક વિતરણ
સમારં ષણમુખાનંદ ઓડિટોરિયમ - નાટક : વિસામો
સમારં પ્રમુખ : શ્રી ખુશાલચંદાઈ કેશવજી સંઘવી
સ્વાગત પ્રમુખ : શ્રી ચીમનલાલ ચુનીલાલ શેઠ
૨૧-૯-૧૯૭૫ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. સુનંદાબાઈ સ્વામી મહારાજ સાહેબ
૧૩-૬-૧૯૭૫ : વાર્ષિકોત્સવ - પ્રથમ ટેલિફોન ડિરેક્ટરી પ્રકાશન
૫-૧૦-૧૯૭૫ : સમુહ તીર્થયાત્રા - અગાશી મુકામે
નાટક - એક ફુલ ખીલે છે બાગમાં - ષણમુખાનંદ ઓડિટોરિયમ
સમારં પ્રમુખ : શ્રી પૂનમચંદ અમૃતલાલ શાહ
સ્વાગત પ્રમુખ : શ્રી જેવતલાલ રતિલાલ સોલાણી
સન્માન પ્રમુખ : શ્રી શશિકાંત દીપચંદ મહેતા
અતિથિ વિશેષ : શ્રી જયવંતરાય સ્વરૂપચંદ શાહ
શુેચ્છક : શ્રી મહેન્દ્રકુમાર તારાચંદ મહેતા
૧૯૭૪
૧૨-૨-૧૯૭૪ : વાર્ષિકોત્સવ - સ્નેહસંમેલન - પારિતોષિક
વિતરણ સમારં  ષણમુખાનંદ ઓડિટોરિયમ - નાટક : ધૂપછાંવ
સમારં પ્રમુખ : શ્રી કસ્તુરાઈ કરશનજી મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી ધીરૂાઈ અમૃતલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી કાંતિલાલ ગિરધરલાલ વોરા (જાદુગર કે. લાલ)
૨૨-૯-૧૯૭૪ : ક્ષમાપના સંમેલન - મોરારબાગ
પ્રવચનકાર : પ.પૂ. રતનમુનિશ્રી મહારાજ સાહેબ
૨૦-૧૦-૧૯૭૪ : સમૂહ તીર્થયાત્રા - વિલેપાર્લા (ઈસ્ટ)
૧૯૭૩
૧૧-૩-૧૯૭૩ : યુવક સ્ય ાઈઓનું મિલન - સ્ટીફન્સ હોલ - તખ્તદાન ગઢવીનો લોકગીતોનો  કાર્યક્રમ
૨-૯-૧૯૭૩ : ક્ષમાપના સંમેલન
પ્રવચનકાર : પ.પૂ. આચાર્યશ્રી વિજયશુશંકરસુરીશ્ર્વરજી મહારાજ સાહેબ
૨૩-૯-૧૯૭૩ : સમૂહ તીર્થયાત્રા  - માટુંગા મુકામે 
સિદ્ધચક્ર પૂજન કખા સ્વામી વાત્સલ્ય
શ્રી જેઠાલાલ ડાહ્યાાઈ દોશીના સુપુત્રો તરફથી
૧૯૭૨
૧-૫-૧૯૭૨ : વાર્ષિકોત્સવ - વસતિપત્રક પ્રકાશન
પારિતોષિક વિતરણ : વેશૂષા સ્પર્ધા  - રાસગરબા  બિરલા માતુશ્રી સાગૃહ
સમારં પ્રમુખ : શ્રી દુર્લજી પોપટલાલ મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી વનેચંદ અવિચળ મહેતા
અતિથિ વિશેષ : શ્રી રમણલાલ વાડીલાલ શાહ
૮-૬-૧૯૭૨ : યુવક સ્ય ાઈઓનું મિલન -  સ્ટીફન્સ હોલ
૧૭-૯-૭૨ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી  વાડી
પ્રવચનકાર : પ.પૂ. નરેન્દ્રમુનીશ્રી મહારાજ સાહેબ
૧-૧૦-૧૯૭૨ : સમૂહ તીર્થયાત્રા - બોરીવલી મુકામે
સિદ્ધચક્ર પૂજન તથા સ્વામી વાત્સલ્ય : શ્રી જેતશીાઈ રામજીાઈ સંઘવીના સુપુત્રો તરફથી.
૧૯૭૧
૧૯-૮-૧૯૭૧ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી  કસ્તુરસાગરજી મહારાજ સાહેબ
૧૨-૯-૧૯૭૧ : સમૂહ તીર્થયાત્રા - બસ દ્વારા મુંબઈથી થાણા અને બોરીવલી સુધીના દેરાસરો અને સ્થાનકો
૧૯૭૦
૧-૫-૧૯૭૦ - આનંદ પર્યટન - કાર્લા ગુફા
૧૩-૯-૧૯૭૦ - ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી વિશબંધુ  મહારાજ સાહેબ
૪-૧૦-૧૯૭૦ : વાર્ષિકોત્સવ - પારિતોષિક વિતરણ
વેશૂષા હરિફાઈ  - એકાંકી વાટિકા બિરલા માતુશ્રી સાગૃહ
સમારં  પ્રમુખ : શ્રી ઉમેદચંદ કરશનજી મહેતા
સ્વાગત પ્રમુખ : વિનુાઈ કુંવરજીાઈ મહેતા
અતિથિ વિશેષ : શ્રી દુર્લજી કેશવજી ખેતાણી
મુખ્ય મહેમાન : શ્રી ચીમનાઈ ચકુાઈ શાહ
૧૯૬૯
૧૯-૧-૧૯૬૯ : વાર્ષિકોત્સવ - પારિતોષક વિતરણ વેશૂષા
હારિકાઈ, નાટિકા બિરલા માતુશ્રી સાગૃહ
સમારં પ્રમુખ :  શ્રી નવલચંદ મોહનલાલ શાહ
અતિથિ વિશેષ : ડૉ. રમણીકલાલ શાહ
૨૧-૯-૧૯૬૬ : ક્ષમાપના સંમેલન  - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ. પૂ. મુનીશ્રી લાલચંદજી મહારાજ સાહેબ
૫-૧૦-૧૯૬૯ : સમૂહ તીર્થયાત્રા  - થાણા મુકામે
૧૯૬૮
૧-૯-૧૯૬૮ : ક્ષમાપના સંમેલન  - ગવાન ુવન હોલ
પ્રવચનકાર : પ. પૂ. ઉપાધ્યાય મહિમા પ્રુવિજય મહારાજ
૧૫-૯-૧૯૬૮ : સમૂહ તીર્થયાત્રા - ચેમ્બુર મુકામે
૧૯૬૭
૧-૫-૧૯૬૭ : વાર્ષિકોત્સવ : બિરલા માતુશ્રી સાગૃહ
પારિતોષિક વિતરણ, વેશૂષા હરિફાઈ, એકાંકી નાટિકા
સમારં પ્રમુખ : શ્રી ત્રંબકલાલ જગજીવન ----
અતિથિ વિશેષ : ડૉ. પી.એમ. સાંગાણી
૧૦-૯-૧૯૬૭ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ. પૂ. સુનંદાશ્રીજી મહારાજ સાહેબ
૮-૧૦-૧૯૬૭ : સમૂહ તીર્થયાત્રા - અગાશી મુકામે
૩-૧૨-૧૯૬૭ : સ્ય ાઈઓનું આનંદ પર્યટન - એલીફન્ટા ગુફાઓ. 
૧૯૬૬
૨૬-૧-૧૯૬૬ : વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારં
લેખન, કાવ્ય, નિબંધ, વેશૂષા, ચિત્રકામ હરિફાઈઓ બિરલા માતુશ્રી સાગૃહ
સમારં પ્રમુખ : શ્રી પ્રાણજીવન અવિચળ મહેતા
અતિથિ વિશેષ : શ્રી બાપાલાલાઈ દોશી
૨૯-૯-૧૯૬૬ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : પ.પૂ. મુનીશ્રી ચિત્રાનુ મહારાજ સાહેબ
૯-૧-૧૯૬૬ : સમૂહ તીર્થયાત્રા મુલુંડ મુકામે 
૧૯૬૫
તા. ૧-૧-૧૯૬૫ : સમાજ ઉત્કર્ષ પત્રિકાને નવું ક્લેવર
દ્વિમાસિક પ્રકાશનને બદલે માસિક પ્રકાશન.
તા. ૧૭-૧-૧૯૬૫ : સ્ય ાઈઓને નૌકાવિહાર - બુચર આઈલેન્ડ
તા. ૨૬-૨-૧૯૬૫ : રામશાસ્ત્રી ફિલ્મી શો - સિતારામ પોદ્દાર બાલિકા વિદ્યાલય, ફણસવાડી
તા. ૧૮-૪-૧૯૬૫ : ધાર્મિક નૃત્ય નાટિકા શ્રીપાળ મયણા સંઘ મંંદિર - ગીરગામ
સમારં પ્રમુખ : શ્રી ગીજુાઈ ઉમિયાશંકર મહેતા
સ્વાગત પ્રમુખ : શ્રી રમણીકલાલ જેઠાલાલ શેઠ
અતિથિ વિશેષ : શ્રી વિદ્યાબેન દીપચંદ ગાર્ડી
તા. ૫-૯-૧૯૬૫ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશી વાડી
પ્રવચન કાર : પ. પૂ. મુનિશ્રી ચિત્રાનુ મહારાજ સાહેબ
૧૯-૯-૧૯૬૫ : સમૂહ તીર્થયાત્રા (પાકિસ્તાન યુદ્ધના લીધે બંધ રાખેલ)
૩૧-૧-૧૯૬૫ : નૂતન વર્ષાિનંદન મેળાવડો - કાનજી ખેતશી વાડી
પ્રવચનકાર : કરસનદાસ માણેક
૧૯૬૪
તા. ૧૩-૯-૧૯૬૪ : ક્ષમાપના સંમેલન - કાનજી ખેતશીાડી
પ્રવચનકાર : પ.પૂ. શ્રી ધુરંધરવિજય મહારાજ સાહેબ
તા. ૪-૧૦-૧૯૬૪ : વાર્ષિકોત્સવ નૂતન વર્ષાિનંદન
મેળાવડો સેન્ટ ઝેવિયર્સ કોલેજ હોલ
સમારં પ્રમુખ : શ્રી મણીલાલ જેઠાલાલ શેઠ
અતિથિ વિશેષ : શ્રી વાનજી અરજણ ખીમજી
૧૯૬૩
તા. ૨૫-૦૮-૧૯૬૩ : ક્ષમાપના સંમેલન
પ્રવચનકાર : પ.પૂ. મહાસતીજી ઉજ્જવળ કુંવરબાઈ
તા. ૮-૯-૧૯૬૩ : સમૂહ તીર્થયાત્રા - મુલુંડ
તા. ૩-૧૧-૧૯૬૩ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન  સેન્ટ ઝેવિયર્સ કોલેજ હોલ
સમારં  પ્રમુખ : શ્રી પ્રવિણચંદ્ર તલકશી શાહ
અતિથિ વિશેષ : શ્રી. એચ. એન. ત્રિવેદી
તા. ૨૫-૮-૧૯૬૩ : ક્ષમાપના સંમેલન
પ્રવચનકાર : પ.પૂ. મહાસતીજી ઉજ્જવળ કુંવરબાઈ
તા. ૮-૯-૧૯૬૩ : સમૂહ તીર્થ યાત્રા - મંલુંડ
તા. ૩-૧૧-૧૯૬૩ : વાર્ષિકોત્સવ - સ્નેહ સંમેલન સેન્ટ ઝેવિયર્સ કોલેજ હોલ
સમારં પ્રમુખ : શ્રી પ્રવિણચંદ્ર તલકશી શાહ
અતિથિ વિશેષ : શ્રી. એચ. એમ. ત્રિવેદી
૧૯૬૨
તા. ૯-૯-૧૯૬૨ : ક્ષમાપના સંમેલન - ઝવેરબાગ
પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી લાલચંદજી મહારાજ સાહેબ
તા. ૧૬-૯-૧૯૬૨ : સમૂહ તીર્થયાત્રા - મુંબઈ તથા પરાંના દેરાસરો તથા સ્થાનકો
તા. ૪-૧૧-૧૯૬૨ : વાર્ષિકોત્સવ  - સ્નેહસંમેલન તથા નૂતન વર્ષાિનંદન મેળાવડો
સમારં પ્રમુખ : શ્રી એ. પી. શેઠ
અતિથિ વિશેષ : શ્રી લીલાધર પાસુ શાહ
૧૯૬૧
તા. ૧-૫-૧૯૬૧ : સમાજ ઉત્કર્ષ પત્રિકા પ્રકાશન સમારોહ
સમારં પ્રમુખ : શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ
ઉદ્ઘાટક : શ્રી મોતીચંદ કાનજીાઈ શાહ
તા. ૧૭-૯-૧૯૬૧ : ક્ષમાપના સંમેલન - ઝવેરબાગ
પ્રવચનકાર : પ.પૂ. આચાર્ય વિજયધર્મસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ
તા. ૨૪-૯-૧૯૬૧ : પ્રથમ સમૂહ તીર્થયાત્રા - અગાશી મુકામે
તા. ૧૨-૧૧-૧૯૬૧ : દ્વિતીય વાર્ષિકોત્સવ અને પ્રથમ વસતીપત્રકનું પ્રકાસન
સ્થળ : સુંદરાબાઈ હોલ
સમારં પ્રમુખ : ડો. લાલાઈ સુખાલાલ શાહ
અતિથિ વિશેષ : શ્રી નાથાલાલ માણેકચંદ પારેખ
૧૯૬૦
તા. ૬-૩-૧૯૬૦ : સ્નેહ સંમેલન  - સામાજીક નાટક પત્તાની જોડ
સ્થળ : ારતીય વિદ્યા વન
સમારં પ્રમુુખ : શ્રી. એ. પી. શેઠ
સ્વાગત પ્રમુખ : શ્રી વનેચંદાઈ અવિચળાઈ મહેતા
અતિથિ વિશેષ : શ્રી દીપચંદાઈ એસ. ગાર્ડી
તા. ૩-૦૭-૧૯૬૦ : પ્રથમ વાર્ષિક સા - બંધારણનો સ્વીકાર
ચૂંટાયેલી પ્રથમ કાર્યવાહક સમિતિ
તા. ૨૮-૯-૧૯૬૦ : પ્રથમ ક્ષમાપના સંમેલન
પ્રવચનકાર : સમર્થ વક્તા પ.પૂ.શ્રી. ચિત્રાનુ મહારાજ સાહેબ
તા. ૧૧-૯-૧૯૬૦ : આનંદ પર્યટન, તુલસી સરોવર, આરે કોલોની, નેશનલ પાર્ક
તા.૨૩-૧૦-૧૯૬૦ : પ્રથમ વાર્ષિકોત્સવ અને સ્નેહ સંમેલન
સ્થળ : સેન્ટ ઝેવિયર્સ કૉલેજ હૉલ
સમારં પ્રમુખ : શ્રી અમૃતલાલ જગજીવન શાહ
અતિથિ વિશેષ : ાનુશંકર યાજ્ઞિક (મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ-પ્રમુખ)
૧૯૫૯
તા. ૨૪-૦૭-૧૯૫૯ : યુવક મંડળની સ્થાપના
તા. ૨૪-૦૭-૧૯૫૯ : પ્રથમ પુષ્પ મિલન ઉત્સવ
સ્થળ : સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગોલ
સમારં પ્રમુખ : શ્રી મહાદેવલાલ હાકેમચંદ ગાંધી
અતિથિ પ્રમુખ : શ્રી મંગળદાસ પકવાસા
તા. ૨૪-૧૦-૧૯૫૯ : યુવકોનું શિક્ષણાત્મક પર્યટન પારલે પ્રોડક્ટ્સ
 
Advertisement 1 Advertisement 2
 
Classified Recipe Enquiry Religious Video Photo Gallery Punchang
Classified Recipe Enquiry Religious Video Photo Gallery Punchang
 
 
All rights reserved by MJV Yuvak Mandal

Valid XHTML 1.0 Transitional

Website Designed & Developed by 4 Web Direct